'સાંજ સમે શામળિયો' કાવ્યમાં કયો ભાવ વ્યક્ત થયો છે?
કૃષ્ણની શરીર પરથી શેની મહક આવી રહી છે?
નરસિંહ મહેતાના પ્રભાતિયાં કયા છંદમાં ગવાય છે?
'હળધર' શબ્દનો સમાસ/અર્થ શો થાય છે?
કવિ નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો?
તારામંડળમાં જેમ શશિયર શોભે, તેમ ગોવાળોમાં કોણ શોભે છે?
'વિણ' તળપદા શબ્દનો અર્થ શું થાય છે?
'સાંજ સમે શામળિયો' કેવા પ્રકારનું કાવ્ય છે?
કૃષ્ણે કયા રંગના વસ્ત્રો પહેર્યા છે?
કૃષ્ણે શેની પછેડી ઓઢી છે?
નરસિંહ મહેતાને કયા બિરૂદથી પણ ઓળખવામાં આવે છે?
'સાંજ સમે શામળિયો' કાવ્યના કવિ કોણ છે?
'શશિયર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે?
તળપદા શબ્દ 'જડિંગ' નો અર્થ શું થાય છે?
નરસિંહ મહેતા કૃષ્ણની શોભાને કેવી રીતે જોઈને હરખાય છે?
કાવ્યમાં 'હળધર' શબ્દ કોના માટે વપરાયો છે?
સાંજના સમયે વૃંદાવનથી કોણ આવી રહ્યું છે?
'આળ' શબ્દનો અર્થ કાવ્યના સંદર્ભમાં શું થાય છે?