Author name: NiKom Tutelage

ધોરણ - 6 વિજ્ઞાન

વિજ્ઞાનની અદ્ભૂત દુનિયા : પ્રકરણ -1

વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ આપણી આસપાસની અદ્ભૂત દુનિયાને જાણવાની, સમજવાની અને તેના રહસ્યો પરથી પડદો ઊંચકવાની એક રોમાંચક પ્રક્રિયા છે. ધોરણ 6 ના પ્રથમ પ્રકરણ પર આધારિત આ વૈકલ્પિક પ્રશ્નોત્તરી વિદ્યાર્થીઓમાં કુતુહલ અને જિજ્ઞાસા જગાડવા તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ આ પ્રકરણને બરાબર સમઝી શકે.

Uncategorized ધોરણ 12 મનોવિજ્ઞાન

સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ : પ્રકરણ -1

મનોવિજ્ઞાનમાં માનવવર્તનને સમજવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એ પાયાની માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ છે. આપણે જે જ્ઞાનેન્દ્રિયો અને બાહ્ય જગતમાંથી અનુભવિએ છીએ તે ઉદ્દીપકો આપણું મગજ કેવી રીતે અર્થપૂર્ણ અર્થધટન કરે છે તેની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ દ્વારા તેને સમજી શકે છે પરંતુ તે બરાબર સમજ્યા કે નહિં તેની ખાતરી

ધોરણ 11 સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર પરિચય – એકમ 1

સામાજિક વિજ્ઞાનના એક અગત્યના અંગ તરીકે સમાજશાસ્ત્ર માનવજીવન, સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયેલી ઔધોગિક અને રાજકીય ક્રાંતિના પરિણામે આ સ્વતંત્ર વિજ્ઞાનનો ઉદ્ભવ થયો. આ એકમમાંથી વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, તેનો અર્થ, વ્યાખ્યાઓ, સમાજશાસ્ત્રીઓનું યોગદાન, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જેવા મુદ્દોનો અભ્યાસ કરીને ઊંડાણપૂર્વક સમજ પ્રાપ્ત કરી શકે તે

ગુજરાતી ધોરણ 10

વૈષ્ણવજન કાવ્ય 1

વૈષ્ણવજન કાવ્ય ભક્તકવિ નરસિંહ મહેતા દ્વારા વખાયેલું અત્યંત લોકપ્રિય અને પ્રેરણાદાયી પદ છે. આ પદમાં સાચા સજ્જન કે ભગવાનના માણસ નાં શ્રેષ્ઠ લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અહીં એક ટેસ્ટ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ 8 હિન્દી

तेरी है जमीं – कविता -1

‘तेरी है जमीं तेरा आसमाँ…………. ।’ कविता ईश्वर की असीम कृपा, दया और सर्वोपरि शक्ति को नमन करती एक प्रार्थना गीत है । कविता से हमे जीवन में नम्रता और आस्था का संदेश मिलता है, प्रस्तृत प्रार्थनागीत के आधार पर बहुविकल्पीय प्रश्नोत्तरी तैयार की गई है ।

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો – પ્રકરણ 1

ભારતીય ઈતિહાસના પાનાઓ જ્યારે પલટાવીએ છીએ, ત્યારે એક એવો સમયગાળો સામે આવે છે જે શૌર્ય, ત્યાગ, વીરતા અને અદ્ભુત સ્થાપત્યકળાથી ઝળહળી ઉઠે છે – અને તે છે ‘રાજપૂતયુગ’. આ યુગનો અભ્યાસ કર્યા બાદ તેની તૈયારીને વધુ મજબૂત બનાવવા અને પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટે આ પ્રકરણમાંથી મહત્વના MCQ Question આપવામાં આવ્યાં છે તો ચાલો જ્ઞાન ચકાસો

Uncategorized ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ

શબ્દસમૂહ માટે એક શબ્દ

ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ છે, અને તેની સાચી સુંદરતા તેના અમૂલ્ય શબ્દભંડોળમાં રહેલી છે. ઘણીવાર આપણે આપણા વિચારો,કોઇ લાંબી વાત કે કોઇ આખા વાક્યને ટૂંકમાં અને સચોટ રીતે રજૂ કરવા માંગતા હોઇએ છીએ. આવા સમયે ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આ

ગુજરાતી ધોરણ - 6

પર્વત તારા : પ્રકરણ -1

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલા દ્વારા રચિત કાવ્ય પર્વત તારા એ એક સુંદર અને ભાવવાહી પ્રાર્થનાગીત છે. આ કાવ્યમાં કવિએ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, જીવજંતુઓ જેવા કુદરતના વિવિધ અંશોમાં ઈશ્વરના વિરાટ અને સર્વવ્યાપી રૂપના દર્શન કરાવ્યા છે. આ ટેસ્ટમાં કાવ્યની પંક્તિઓ, કવિ પરિચય, સાહિત્ય પ્રકાર તેમજ વ્યાકરણને લગતા અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં

ગુજરાતી ધોરણ 9

સાંજ સમે શામળિયો : પ્રકરણ 1

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતા દ્વારા રચિત ‘સાંજ સમે શામળિયો’ કાવ્યમાં શ્રીકૃષ્ણના મનમોહક રૂપ, એમનું પરાક્રમ અને કવિની અનન્ય ભક્તિભાવનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયે વૃંદાવનથી પાછા ફરતા કાનુડાનું તેજોમય રૂપ અને ગોવાળો વચ્ચે એમની શોભા કેવી અદ્ભૂત લાગે છે, તે કવિએ આપણી સમક્ષ કાવ્યાત્મક રીતે રજૂ કર્યું છે. આ બહુવૈકલ્પિક કસોટીનો

ધોરણ 9 હિન્દી

आराधना : प्रकरण-1

राष्ट्रसेवा दल से जुड़े ख्यातनाम मराठी कवि वसंत बापट द्वारा रचित प्रार्थना काव्य ‘आराधना’ (मराठी भाषा से अनुदित) उच्च मानवीय संवेदनाओं, सामाजिक समरसता और सार्वभौमिक नैतिक मूल्यों से परिपूर्ण एक कालजयी रचना है । यह काव्य हमें केवल ईश्वर-भक्ति की ओर ही अग्रसर नहीं करता, बल्कि समाज में व्याप्त भेदभाव, वैरभाव और कुविचारों को मिटाकर

Scroll to Top