સાચો શિક્ષક કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો ઉમેદવાર હંમેશા પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કરવા આતુર હોય છે. B.ed., d.el.ed. (p.t.c), tET, TAT, HTAT કે gPSC જેવી શિક્ષણ ક્ષેત્રની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેળવણીના અર્થ, વિભાવના અને સ્વરૂપનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
કેળવણી એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પણ બાળકનો સર્વાંગી વિકાસ સાધતી આજીવન ચાલતી પ્રક્રિયા છે. આ વિષય પર તમારી પકડ કેટલી મજબૂત છે? શું તેને તમે બરાબર સમજ્યા છો? તેનું સ્વ-મૂલ્યાંકન કરવા માટે અહીં ‘કેળવણી અર્થ અને સ્વરૂપ’ વિષય પર આધારિત એક Online MCQ TEST તૈયાર કરવામાં આવી છે.
