ધોરણ 8

સામાજિક વિજ્ઞાન

ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના : પ્રકરણ – 1

ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમનથી લઈને બ્રિટિશ સત્તાના સંપૂર્ણ સશક્તિકરણ સુધીના ઇતિહાસ (જેમાં જળમાર્ગની શોધ, પોર્ટુગીઝ, ડચ વગેરે પ્રજાનું આગમન, પ્લાસીનું યુદ્ધ, મૈસુર વિગ્રહ, નિયામકધારો, ન્યાયતંત્ર)નો અભ્યાસ પ્રાપ્ત કરીને વિદ્યાર્થી કેટલે અંશે પ્રકરણને સમજ્યો છે તેના માટે અહીં પરીક્ષાને એનુરૂપ એક MCQ Test તૈયાર કરવામાં આવી છે.

હિન્દી

तेरी है जमीं – कविता -1

‘तेरी है जमीं तेरा आसमाँ…………. ।’ कविता ईश्वर की असीम कृपा, दया और सर्वोपरि शक्ति को नमन करती एक प्रार्थना गीत है । कविता से हमे जीवन में नम्रता और आस्था का संदेश मिलता है, प्रस्तृत प्रार्थनागीत के आधार पर बहुविकल्पीय प्रश्नोत्तरी तैयार की गई है ।

Scroll to Top