ભારતનો વારસો
આપણી સમૃદ્ધ, પ્રાચીન અને વૈવિધ્યસભર સંસ્કૃતિના સાચા પરિચય માટે સામાજિક વિજ્ઞાનમાં ભારતનો વારસો નું ખૂબ જ મહત્વ છે. ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ, તેનું પ્રકૃતિપ્રેમી સ્વરૂપ, સાંસ્કૃતિક સ્મારકો, મેળાઓ, ધાર્મિક સ્થળો તેમજ ભારતની ભૂમિ પર બીજા દેશમાંથી આવીને વસવાટ કરનાર વિવિધ પ્રજાની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે. ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ