રૂઢિપ્રયોગ અર્થ અને વાક્યપ્રયોગ (ભાગ-1)
ભાષા અભિવ્યક્તિને જીવંત, ધારદાર અને પ્રભાવશાળી બનાવવામાં તેનાં વ્યાકરણનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. ગુજરાતી ભાષામાં પણ રૂઢિપ્રયોગો એવું જ એક અણમોલ ઘરેણું છે, જે ઓછા શબ્દોમાં ગંભીર અને ઊંડી વાત કહેવાની ક્ષમતા ધરાવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરી મેળવવાની આશા ધરાવતા ઉમેદવારોને ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોમાં રૂઢિપ્રયોગ અંગેના […]