ધોરણ 7 સામાજિક વિજ્ઞાન

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો – પ્રકરણ 1

ભારતીય ઈતિહાસના પાનાઓ જ્યારે પલટાવીએ છીએ, ત્યારે એક એવો સમયગાળો સામે આવે છે જે શૌર્ય, ત્યાગ, વીરતા અને અદ્ભુત સ્થાપત્યકળાથી ઝળહળી ઉઠે છે – અને તે છે ‘રાજપૂતયુગ’. આ યુગનો અભ્યાસ કર્યા બાદ તેની તૈયારીને વધુ મજબૂત બનાવવા અને પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટે આ પ્રકરણમાંથી મહત્વના MCQ Question આપવામાં આવ્યાં છે તો ચાલો જ્ઞાન ચકાસો