ધોરણ - 6 વિજ્ઞાન

વિજ્ઞાનની અદ્ભૂત દુનિયા : પ્રકરણ -1

વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ આપણી આસપાસની અદ્ભૂત દુનિયાને જાણવાની, સમજવાની અને તેના રહસ્યો પરથી પડદો ઊંચકવાની એક રોમાંચક પ્રક્રિયા છે. ધોરણ 6 ના પ્રથમ પ્રકરણ પર આધારિત આ વૈકલ્પિક પ્રશ્નોત્તરી વિદ્યાર્થીઓમાં કુતુહલ અને જિજ્ઞાસા જગાડવા તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ આ પ્રકરણને બરાબર સમઝી શકે.