ધોરણ – 6

ધોરણ - 6 વિજ્ઞાન

વિજ્ઞાનની અદ્ભૂત દુનિયા : પ્રકરણ -1

વિજ્ઞાન એ માત્ર વિષય નથી, પરંતુ આપણી આસપાસની અદ્ભૂત દુનિયાને જાણવાની, સમજવાની અને તેના રહસ્યો પરથી પડદો ઊંચકવાની એક રોમાંચક પ્રક્રિયા છે. ધોરણ 6 ના પ્રથમ પ્રકરણ પર આધારિત આ વૈકલ્પિક પ્રશ્નોત્તરી વિદ્યાર્થીઓમાં કુતુહલ અને જિજ્ઞાસા જગાડવા તૈયાર કરવામાં આવી છે જેથી તેઓ આ પ્રકરણને બરાબર સમઝી શકે.

ગુજરાતી ધોરણ - 6

પર્વત તારા : પ્રકરણ -1

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલા દ્વારા રચિત કાવ્ય પર્વત તારા એ એક સુંદર અને ભાવવાહી પ્રાર્થનાગીત છે. આ કાવ્યમાં કવિએ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, જીવજંતુઓ જેવા કુદરતના વિવિધ અંશોમાં ઈશ્વરના વિરાટ અને સર્વવ્યાપી રૂપના દર્શન કરાવ્યા છે. આ ટેસ્ટમાં કાવ્યની પંક્તિઓ, કવિ પરિચય, સાહિત્ય પ્રકાર તેમજ વ્યાકરણને લગતા અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં

Scroll to Top