કેળવણી માનવને કેવો બનાવે છે?
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયાથી ચાલતી પ્રક્રિયા કઈ છે?
જ્હોન જ્યુઈએ કેળવણીનો ત્રીજો ધ્રુવ કોને ગણાવ્યો છે?
કયા લેટિન શબ્દનો અર્થ 'દોરવું, રસ્તો બતાવવો કે માર્ગદર્શન આપવું' એવો થાય છે?
કેળવણી એ જન્મથી મૃત્યુ સુધી ચાલતી નિરંતર પ્રક્રિયા છે - આ કેળવણીનો કેવો અર્થ છે?
21મી સદીમાં 3R's નો નવો અર્થ શું છે?
'ભણતર' શબ્દ કેળવણીના કયા અર્થમાં વપરાય છે?
21મી સદીમાં શિક્ષણને કેવી પ્રક્રિયા તરીકે સ્વીકારવામાં આવી છે?
જે.ઈ.એડમ્સના મતે શિક્ષણના ત્રણ ધ્રુવો કયા છે?
પરંપરાગત રીતે 3R's એટલે શું?
કેળવણીની બહુધ્રુવી પ્રક્રિયામાં કેન્દ્રમાં કોણ હોય છે?
'Educare' શબ્દનો અર્થ શું થાય છે ?
સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ કેળવણીનો અર્થ શું થાય છે?
શિક્ષણના ચાર સ્તંભોમાં 'Learning to live together' એટલે શું?
યુનેસ્કો અહેવાલ પંચ (ડેલોર્સ રિપોર્ટ)માં ભારતના કયા પ્રતિનિધિએ ભાગ લીધો હતો?
શિક્ષણના ચાર સ્તંભોમાં 'Learning to know' એટલે શું?
જીવન વિકાસ માટેના અધ્યયનને અંગ્રેજીમાં શું કહેવાય છે?
યુનેસ્કોનો શિક્ષણ અંગેનો અહેવાલ કઈ સાલમાં બહાર પડ્યો હતો?