સાંજ સમે શામળિયો : પ્રકરણ 1

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતા દ્વારા રચિત ‘સાંજ સમે શામળિયો’ કાવ્યમાં શ્રીકૃષ્ણના મનમોહક રૂપ, એમનું પરાક્રમ અને કવિની અનન્ય ભક્તિભાવનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સાંજના સમયે વૃંદાવનથી પાછા ફરતા કાનુડાનું તેજોમય રૂપ અને ગોવાળો વચ્ચે એમની શોભા કેવી અદ્ભૂત લાગે છે, તે કવિએ આપણી સમક્ષ કાવ્યાત્મક રીતે રજૂ કર્યું છે.

આ બહુવૈકલ્પિક કસોટીનો મુખ્ય હેતુ કાવ્યના મૂળ મર્મ, શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો તેમજ કવિના પરિચયથી કેટલા વાકેફ થયા છે તેનું મૂલ્યાંકન કરવાનો છે.

Welcome to your સાંજ સમે શામળિયો : પ્રકરણ 1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top