ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલા દ્વારા રચિત કાવ્ય પર્વત તારા એ એક સુંદર અને ભાવવાહી પ્રાર્થનાગીત છે. આ કાવ્યમાં કવિએ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, જીવજંતુઓ જેવા કુદરતના વિવિધ અંશોમાં ઈશ્વરના વિરાટ અને સર્વવ્યાપી રૂપના દર્શન કરાવ્યા છે.
આ ટેસ્ટમાં કાવ્યની પંક્તિઓ, કવિ પરિચય, સાહિત્ય પ્રકાર તેમજ વ્યાકરણને લગતા અગત્યના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારા જ્ઞાનની ચકાસણી કરવા માટે કસોટી આપો.
શુભેચ્છા!
