સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ : પ્રકરણ -1

મનોવિજ્ઞાનમાં માનવવર્તનને સમજવા માટે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એ પાયાની માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ છે. આપણે જે જ્ઞાનેન્દ્રિયો અને બાહ્ય જગતમાંથી અનુભવિએ છીએ તે ઉદ્દીપકો આપણું મગજ કેવી રીતે અર્થપૂર્ણ અર્થધટન કરે છે તેની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ દ્વારા તેને સમજી શકે છે પરંતુ તે બરાબર સમજ્યા કે નહિં તેની ખાતરી કરવા માટે આ પ્રકરણમાંથી મહત્વપૂર્ણ વૈકલ્પ્રપિક પ્રશ્રો તૈયાર કરવામાં આવ્યા છે જે પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે.

Welcome to your સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ પ્રકરણ -1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top