1.
સર ટૉમસ રો એ કયા વર્ષમાં ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી?
2.
દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના અંત પછી કોના નેતૃત્વ હેઠળ મૈસુર શક્તિશાળી રાજ્ય બન્યું હતું ?
3.
કયા મુઘલ સમ્રાટે ઈ.સ. 1717માં અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજુરી આપી હતી?
4.
અંગ્રેજોએ હુગલી નદીના કિનારે પોતાની વેપારી કોઠીની સ્થાપના ક્યારે કરી હતી?
5.
કયા વર્ષેમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું ?
6.
ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી ક્યારે મદ્રાસને પટ્ટે લઈને ત્યાં કોઠી સ્થાપી હતી ?
7.
બક્સરના યુદ્ધ પછી ભારતમાં કઈ શાસન પદ્ધતિ અમલમાં આવી હતી ?
8.
પ્રાચીન કાળથી વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બનવા પાછળનું મુખ્ય કારણ શું હતું ?
9.
ભારતમાં ડેનિશ પ્રજાએ કયા સ્થળે પોતાની કોઠીની સ્થાપના કરી હતી?
10.
પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ઈ.સ. 1503માં કયા સ્થળે કિલ્લો બાંધ્યો હતો?
11.
આધુનિક કાયદાની સ્પષ્ટ લેખિત સ્વરૂપે ક્યારે શરૂઆત કરવામાં આવી હતી ?
12.
ભારતીય સૈનિકો અંગ્રેજ લશ્કરમાં વધુમાં વધુ કયા હોદ્દા સુધી પહોંચી શકતા હતા ?
13.
અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી ફરમાન મેળવીને ઈ.સ. 1613માં સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી?
14.
વેલેસ્લીએ બ્રિટનથી આવતા સનદી સેવાના અધિકારીઓ માટે કલકત્તામાં કઈ તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી ?
15.
બક્સરના યુદ્ધના પરિણામે અંગ્રેજોને કયા પ્રદેશોના દીવાની અધિકારો (વિધિસરના માલિક) પ્રાપ્ત થયા હતા?
16.
પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે લડાયું હતું ?
17.
ઈ.સ. 1498માં જ્યારે વાસ્કો-દ-ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું ?
18.
ઈતિહાસમાં કઈ યુરોપિયન પ્રજાને 'સાગરના સ્વામી' ગણવામાં આવતી હતી?
19.
બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું ?
20.
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી હતી ?
21.
અંગ્રેજો અને મૈસુર રાજ્ય વચ્ચે કુલ કેટલા વિગ્રહો થયા હતા ?
22.
યુરોપિયન પ્રજા માટે ભારતના મરીમસાલા શા માટે અત્યંત આવશ્યક હતા?
23.
ઈસવીસનની કેટલામી સદીમાં યુરોપમાં 'નવજાગૃતિ' નામે નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયાં ?
24.
ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી?
25.
ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી ?
26.
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
27.
અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના પ્રથમ યુદ્ધ પછી કઈ સંધિ થઈ હતી ?
28.
પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થવાનું મુખ્ય કારણ શું હતું ?
29.
પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થતા મરાઠા સામ્રાજ્ય કયા રાજવંશોમાં વહેંચાઈ ગયું હતું ?
30.
અંગ્રેજ શાસનમાં ન્યાયાધીશોને કયા નામે ઓળખવામાં આવતા હતા ?
31.
ભારતમાં આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કોણે કરી હતી ?
32.
કયા વર્ષમાં ગોવા પોર્ટુગીઝોની રાજધાની બની હતી?
33.
ફ્રેન્ચોને દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે કોની સાથે કર્ણાટક વિગ્રહો થયા હતા ?
34.
ઈંગ્લેન્ડમાં 'ઈસ્ટ ઈન્ડિયા કંપની'ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?