ભારતનો વારસો

આપણી સમૃદ્ધ, પ્રાચીન અને વૈવિધ્યસભર સંસ્કૃતિના સાચા પરિચય માટે સામાજિક વિજ્ઞાનમાં ભારતનો વારસો નું ખૂબ જ મહત્વ છે. ભારત દેશની પ્રાચીન સંસ્કૃતિ, તેનું પ્રકૃતિપ્રેમી સ્વરૂપ, સાંસ્કૃતિક સ્મારકો, મેળાઓ, ધાર્મિક સ્થળો તેમજ ભારતની ભૂમિ પર બીજા દેશમાંથી આવીને વસવાટ કરનાર વિવિધ પ્રજાની માહિતી આ પ્રકરણમાં આપવામાં આવી છે.

ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રકરણનો અભ્યાસ કર્યા બાદ પોતાનું થોડું મૂલ્યાંકન કરી શકે તે ઉદ્દેશ્યથી આ વૈકલ્પિક પ્રશ્નોની એક નાનકડી ટેસ્ટ બનાવવમાં આવી છે. તો પોતાનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર થઇ જાઓ.

Welcome to your ભારતનો વારસો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top