ભારત એક લોકશાહી દેશ છે. લોકશાહીમાં સરકાર લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચલાવતા હોય છે, અને આ પ્રતિનિધિઓ કોઈપણ રાજકીય પક્ષના હોઈ શકે છે. લોકશાહીમાં રાજકીય પક્ષોનું વિશેષ મહત્વ રહેલું છે તેની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ લોકશાહીમાં પક્ષોનું કાર્ય એમનું મહત્વ વિશે અભ્યાસ કર્યા બાદ પોતાની સ્પષ્ટતા માટે પરીક્ષામાં ઉપયોગી એવી એક વૈકલ્પિક પ્રશ્નોત્તરી અહીં આપવામાં આવી છે.