ધોરણ 11

ઈતિહાસ

પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાના સાધનો – પ્રકરણ 1

ભારત એક વિશાળ ઉપખંડ ધરાવતો દેશ છે, જેની ઉત્તરે હિમાલય પર્વત અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. આપણા દેશનો ઈતિહાસ અત્યંત સમૃદ્ધ, વૈવિધ્યસભર અને વિસ્તૃત રહ્યો છે. પ્રાચીન ભારતનો ઈતિહાસ એ ફક્ત રાજા – મહારાજાઓનાં યુદ્ધો અને તેમની વંશાવવલી પુરતો જ સીમિત નથી રહ્યો. આ ઈતિહાસ તેમની રાજકીય, સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરે

સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર પરિચય – એકમ 1

સામાજિક વિજ્ઞાનના એક અગત્યના અંગ તરીકે સમાજશાસ્ત્ર માનવજીવન, સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયેલી ઔધોગિક અને રાજકીય ક્રાંતિના પરિણામે આ સ્વતંત્ર વિજ્ઞાનનો ઉદ્ભવ થયો. આ એકમમાંથી વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, તેનો અર્થ, વ્યાખ્યાઓ, સમાજશાસ્ત્રીઓનું યોગદાન, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જેવા મુદ્દોનો અભ્યાસ કરીને ઊંડાણપૂર્વક સમજ પ્રાપ્ત કરી શકે તે

Scroll to Top