દરિયો ઈશ્વનું શું દર્શાવે છે?
કાવ્યમાં કયા પક્ષાઓનો ઉલ્લેખ થયો છે?
રાડ, ત્રાડ અને લાડની સાથે કોનો સૂર સાંભળવા મળે છે?
કવિ પર્વતને ઈશ્વરના શું ગણે છે?
કવિ સુરેશ દલાલે કાવ્યસંગ્રહો સિવાય બીજું શું લખ્યું છે?
સુરેશ દલાલે આપેલા કાવ્યસંગ્રહોમાંથી એક કાવ્યસંગ્રહ કયો છે?
કવિના મતે વૃક્ષો કોની વાત કરે છે?
કાવ્યમાં કયા જંગલી પ્રાણીઓનો ઉલ્લેખ છે?
કવિ સુરેશ દલાલનો જન્મ ક્યાં થયો હતો?
સુરેશ દલાલની કૃતિ 'નામ લખી દઉં'નો સાહિત્ય પ્રકાર કયો છે?
'એમાં મારી હોડીને આ કોણ હંકારે' - આ વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન આવશે?
'પર્વત તારા' કાવ્યના કવિ કોણ છે?
'પર્વત તારા' પદ્ય સાહિત્યનો કયો પ્રકાર છે?
'તરણું' શબ્દનો અર્થ શું થાય છે?