સોલંકીઓએ તેમની સેવાના બદલામાં અર્ણોરાજને કયું ગામ આપ્યું હતું, જેના પરથી તેમના વંશજો 'વાઘેલા' કહેવાયા ?
ચંદેલોનું કયું સ્થળ તેનાં ભવ્ય મંદિરોને લીધે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ?
રાષ્ટ્રકૂટ વંશનો સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો ?
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો ?
વીરધવલના શાસનકાળમાં ગુજરાતને કયા બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા?
14મી સદીના ભાટો રાજપૂતોને કેટલા કૂળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે?
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
પાલવંશના પતન બાદ સેનવંશની સ્થાપના ક્યારે થઈ ?
હેમચંદ્રાચાર્યજીએ કુમાળપાળની પ્રતિષ્ઠામાં વધારો કરવા કયો ગ્રંથ લખ્યો હતો ?
ઈ.સ. 540માં વાતાપીને રાજધાની બનાવીને સ્વતંત્ર ચાલુક્યવંશની સ્થાપના કોણે કરી હતી ?
સાતમી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું ?
ગુજરાતમાં કયા શાસકોના શાસનકાળને રાજપૂત શાસનનો 'સુવર્ણયુગ' ગણવામાં આવે છે?
બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું ?
ઈ.સ. 820માં માળવામાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી ?
સેનવંશના રાજા બલ્લાલ સેને કયા ગ્રંથો રચ્યા હતા?
કયા સોલંકી રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો?
12મી સદીના આરંભંમાં અજયરાજે શાકંભરીની ગાદી પર બેસી કયા નગરની સ્થાપના કરી હતી?
ઈ.સ. 1178ની આસપાસ નાની ઉંમરે શાહબુદ્દીન ઘોરીને હરાવનાર સોલંકી શાસક કોણ હતો ?
ગઢવાલ વંશનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?
ઈ.સ. 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના કયા વાઘેલા શાસકના સમયમાં થઈ હતી ?
રાજપૂત રાજવીઓએ ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેના આશરે કેટલા વર્ષના સમયગાળા દકમિયાન મોટા ભાગના ઉત્તર અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવ્યું હતું ?
સાતમી સદીના અંતમાં કઈ શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના-મોટા ભાગમાં વહેંચાયો?
ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?
પલ્લવ વંશની રાજધાની કઈ હતી ?
રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં કયું સુંદર નગર વસાવ્યું હતું ?
જૂનાગઢના શાસક રા'ખેંગારની દીકરી ઉદયમતિના લગ્ન કોની સાથે થયાં હતાં?
સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં કોના અવસાન પછી સ્વતંત્ર રાજ્યો બન્યાં?
કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં પૂર્વીય ચાલુક્ય વંશની સ્થાપના કોણે કરી હતી ?
પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની ક્યાં રાખી હતી ?
શાકંભરીના ચાહમાન (ચૌહાણ) વંશનો સ્થાપક કોણ હતો?
ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?