સમાજશાસ્ત્ર પરિચય – એકમ 1

સામાજિક વિજ્ઞાનના એક અગત્યના અંગ તરીકે સમાજશાસ્ત્ર માનવજીવન, સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. 19મી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયેલી ઔધોગિક અને રાજકીય ક્રાંતિના પરિણામે આ સ્વતંત્ર વિજ્ઞાનનો ઉદ્ભવ થયો.

આ એકમમાંથી વિદ્યાર્થીઓ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, તેનો અર્થ, વ્યાખ્યાઓ, સમાજશાસ્ત્રીઓનું યોગદાન, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જેવા મુદ્દોનો અભ્યાસ કરીને ઊંડાણપૂર્વક સમજ પ્રાપ્ત કરી શકે તે માટે આ ટેસ્ટ તૈયાર કરવામાં આવી છે.

Welcome to your સમાજશાસ્ત્ર પરિચય : એકમ 1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top