પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાના સાધનો – પ્રકરણ 1

ભારત એક વિશાળ ઉપખંડ ધરાવતો દેશ છે, જેની ઉત્તરે હિમાલય પર્વત અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. આપણા દેશનો ઈતિહાસ અત્યંત સમૃદ્ધ, વૈવિધ્યસભર અને વિસ્તૃત રહ્યો છે. પ્રાચીન ભારતનો ઈતિહાસ એ ફક્ત રાજા – મહારાજાઓનાં યુદ્ધો અને તેમની વંશાવવલી પુરતો જ સીમિત નથી રહ્યો. આ ઈતિહાસ તેમની રાજકીય, સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરે છે. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓ ઈતિહાસ જાણવાના અલગ અલગ સાધનો – જેમાં વેદો, સિક્કાઓ, શિલાલેખો, પ્રશસ્તિઓ, અભિલેખો, ચિત્રો, મંદિરો, સ્મારકો અને વિદેશી પ્રવાસીઓની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરીને પ્રાચીન ભારતના ઈતિહાસને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન બાદ વિદ્યાર્થીઓ પ્રકરણને કેટલું સમજ્યા છે જાણવામાં આ વૈકલ્પિક પ્રશ્નોત્તરી તેમને ઉપયોગી થઈ શકશે.

Welcome to your પ્રાચીન ભારતનો ઈતિહાસ જાણવાનાં સાધનો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top