વિજ્ઞાનને કોની સાથે સરખાવવામાં આવ્યું છે?
ઈલેક્ટ્રિશિયન શાની તપાસ કરે છે જ્યારે બલ્બ પ્રકાશિત થતો નથી ?
વૈજ્ઞાનિક પદ્ધતિમાં અવલોકન પછી કયું સોપાન આવે છે?
પ્રાણીઓમાં કોનું ઉદાહરણ ઈયળમાંથી સુંદર પતંગિયામાં રૂપાંતર પામવા માટે આપેલું છે?
વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે?