ગંધનું સંવેદન કઈ ઈન્દ્રિય દ્વારા થાય છે?
"ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપરની પસંદગી કરી, તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા" - આ વ્યાખ્યા કોની છે?
આંખના ડોળાનો કાળો પારદર્શક ભાગ જેના દ્વારા પ્રકાશ પ્રવેશે છે તેને શું કહે છે?
40 વોલ્ટના બલ્બ કરતાં 500 વોલ્ટનો બલ્બ વધુ ધ્યાન ખેંચે છે, આ કયો વસ્તુવક્ષી નિર્ધારક છે?
જીભની ખરબચડી સપાટી પર આવેલા ઝીણા ઉપસેલા કણોને શું કહે છે?
આકાશમાં ઊડતું વિમાન તરત ધ્યાન આકર્ષે છે - આ કયા પરિબળને કારણે છે?
નજીકના કે દૂરના પદાર્થના સંવેદન માટે આંખના કયા સ્નાયુઓ જવાબદાર હોય છે?
માનવજીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું સંવેદન કયું છે?
સંવેદનના મુખ્યત્વે કેટલા પ્રકારો છે?
દ્રષ્ટિ સંવેદનના અનુભવ માટે શાની હાજરી અનિવાર્ય છે?
દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ આંખમાં ક્યાંથી ક્યાં પસાર થઇને નેત્રપટલ સુધી પહોંચે છે?
જીભના પાછળના મૂળના ભાગમાં કયા સ્વાદનું સંવેદન થાય છે?
સંવેદકોને મુખ્યત્વે કેટલા વર્ગોમાં વહેંચવામાં આવે છે?
અંધારા ઓરડામાં સળગતી મીણબત્તી એ ધ્યાનના કયા પ્રદેશમાં આવે છે?
સામાન્ય રીતે મનુષ્ટ કેટલી કંપન સંખ્યા (Cycle Per Second) સુધીનો ધ્વનિ સાંભળી શકે છે?
પ્રકાશ, ધ્વનિ, ગરમી અને ઠંડી એ કયા પ્રકારના સંવેદકો છે?
હેનીંગે ગંધના કેટલા પ્રકારો આપ્યા છે?
જીભના કયા ભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન થતું નથી ?
આંખનો કયો ભાગ સફેદ તંતુઓનો બનેલો અને અપારદર્શક હોય છે?
ધ્યાનની અસ્થિરતાને શું કહેવામાં આવે છે?
પ્રકાશનું પ્રમાણ વધતાં આંખની કીકીના કદમાં શો ફેરફાર થાય છે?
ચૂંટણી વખતે ટીવી કે રેડિયો પર વારંવાર એક જ જાહેરાત આવવી એ ધ્યાનનો કયો વસ્તુલક્ષી નિર્ધારક છે?
કાનની રચનાને સમજવા માટે તેને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે?
મધ્ય કર્ણમાં કયા ત્રણ હાડકાં આવેલા હોય છે?
રેલ્વેના બે પાટા દૂર જતાં એકઠા થતા દેખાય છે, આ કયા સંકેતનું ઉદાહરણ છે?
બીડી કે તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ તે શોધી લે છે - આ ધ્યાનનો કયો નિર્ધારક છે?
વરસાદનું ટીપું શરીર પર પડે ત્યારે એક સાથે કયાં બે સંવેદનનો અનુભવ થાય છે?
અભિરૂચિને 'અપ્રગટ ધ્યાન' કોણે કહ્યું છે?
સાડીની દુકાને સાડી ખોલીને તેની ડિઝાઈન અને રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવવો એ ધ્યાનનું કયું લક્ષણ દર્શાવે છે?
કીકી એ કોઈ અવયવ નથી પરંતુ કેટલા ઇંચનું છિદ્ર છે?
એક પદાર્થ બીજા પદાર્થને અવરોધતો હોય ત્યારે આખો દેખાતો પદાર્થ નજીક અને ઢંકાયેલો પદાર્થ દૂર દેખાય છે તેને શું કહેવાય ?
"ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું" - આ વ્યાખ્યા કોણે આપી?
'ધ્યાનની જનની' તરીકે કોને ઓળખવામાં આવે છે?
માનવી પોતાની ઈન્દ્રિયોને કેવી રીતે વધુ સંવેદનશીલ બનાવી શકે છે?
હોજરી ખાલી હોવાથી ભૂખ લાગવી એ કયા પ્રકારનું સંવેદન છે?