સમાજશાસ્ત્રના ઉદ્ભવના બીજ રોપવામાં કઈ બે ક્રાંતિઓ મુખ્યત્વે જવાબદાર ગણાય છે?
અમેરિકાના યેલ વિશ્વવિદ્યાલયમાં 1876માં કયા વિદ્વાનના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપનકાર્ય શરૂ થયું હતું ?
ભારતમાં 'ઈન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી'ના પ્રેરણાસ્ત્રોત કયા વિદ્વાન હતા?
સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
સમાજશાસ્ત્રમાં 'સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારશાખા'ના પ્રણેતા કોને માનવામાં આવે છે?
ઑગસ્ટ કોંતે કયા વર્ષમાં 'Social Physics' ને બદલે 'Sociology' નામ આપ્યું?
ભારતમાં સન 1914માં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન શરૂ થયું?
ગુજરાતમાં સુરત ખાતે 'સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ' નામની સંસ્થા કોણે સ્થાપી હતી?
કાર્લ માર્ક્સના મતે માનવ ઈતિહાસના પ્રત્યેક તબક્કે મુખ્યત્વે કયા બે વર્ગો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે?
એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને કેટલા વર્ષ થયાં છે?
સન 1890માં અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં 'Elements of Sociology' (સમાજશાસ્ત્રના તત્વો) શીર્ષકથી અભ્યાસક્રમ શરૂ થયો?
ઈંગ્લેન્ડના કયા વિદ્વાને 1873માં 'The Study of Sociology' પુસ્તક લખ્યું હતું ?
'માનવસમાજનો આજ સુધીનો ઈતિહાસ વર્ગસંઘર્ષનો ઈતિહાસ છે' - આ વિધાન કયા ગ્રંથમાં આપેલું છે?
'સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે' - આ વ્યાખ્યા કયા સમાજશાસ્ત્રીએ આપી છે?
શ્યામજીકૃષ્ણ વર્માએ હર્બર્ટ સ્પેન્સરના અવસાન બાદ કઈ ફેલોશિપ જાહેર કરી હતી?
સમાજશાસ્ત્ર (Sociology) શબ્દની વ્યુત્પત્તિ કઈ બે ભાષાઓના શબ્દો પરથી થઈ છે?
'The Rules of Sociological Method' પુસ્તકના લેખક કોણ છે?
ઑગસ્ટ કોંતે સૌપ્રથમ સમાજશાસ્ત્ર માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો ?